મેક્સિકોના 50% ટેરિફથી ભારતની આશરે 80 હજાર કરોડની નિકાસ જોખમમાં મૂકાઈ શકે છે.
મેક્સિકોના 50% ટેરિફથી ભારતની આશરે 80 હજાર કરોડની નિકાસ જોખમમાં મૂકાઈ શકે છે.
Published on: 15th December, 2025

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ મેક્સિકો દ્વારા ભારત સહિત અન્ય દેશો પર 50% સુધીનો ટેરિફ લાદવામાં આવ્યો છે. આ ટેરિફ 1 જાન્યુઆરી, 2026થી અમલમાં આવશે, જેના કારણે ભારતની આશરે રૂ. 80 હજાર કરોડની નિકાસ જોખમમાં મુકાઈ શકે છે. ભારતે મેક્સિકોને પોતાના નિકાસકારોના હિતોની સુરક્ષા માટે ચેતવણી આપી છે.