ગાઝામાં બેવડું સંકટ: Israelની નાકાબંધી વચ્ચે ઠંડી અને પૂરથી અનેક મોત.
ગાઝામાં બેવડું સંકટ: Israelની નાકાબંધી વચ્ચે ઠંડી અને પૂરથી અનેક મોત.
Published on: 13th December, 2025

Gaza Crisis: યુદ્ધ પછી, ગાઝા મોટા સંકટમાં છે. ચક્રવાત બાયરનના કારણે લોકો બેઘર થયા છે. Israeli હુમલા પછી ટેન્ટમાં રહેતા લોકો ઠંડીથી મુશ્કેલીમાં મુકાયા છે. વરસાદ, પૂર, ઠંડા પવનો અને કરાથી લોકોના જીવ જોખમમાં છે. અત્યાર સુધીમાં 14 લોકોના મોત થયા છે, જેમાં બાળકો પણ છે.