યુકે: 86 વર્ષના વૃદ્ધને થૂંકવા બદલ £250 (આશરે 26 હજાર રૂપિયા) નો દંડ થયો.
યુકે: 86 વર્ષના વૃદ્ધને થૂંકવા બદલ £250 (આશરે 26 હજાર રૂપિયા) નો દંડ થયો.
Published on: 14th December, 2025

યુકેમાં રોય માર્શ નામના 86 વર્ષીય વૃદ્ધને વોક દરમિયાન મોઢામાં પાંદડું જતાં થૂંકવા બદલ £250 નો દંડ ફટકારવામાં આવ્યો. અસ્થમા હોવાથી તેમણે તરત જ પાંદડું થૂંકી કાઢ્યું હતું, પરંતુ યુકેના પર્યાવરણના કડક કાયદાનો ભંગ થતાં તેમને આ દંડ ભરવો પડ્યો. હવે તેઓ બગીચામાં ચાલવા જવા બાબતે વિચારે છે.