દક્ષિણ આફ્રિકામાં નિર્માણાધીન મંદિર ધરાશયી: ભારતીય સહિત ચારનાં મોત થયા.
દક્ષિણ આફ્રિકામાં નિર્માણાધીન મંદિર ધરાશયી: ભારતીય સહિત ચારનાં મોત થયા.
Published on: 15th December, 2025

દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નતાલમાં ન્યૂ અહોબિલમ ટેમ્પલ ઓફ પ્રોટેક્શનનું વિસ્તાર કરાઈ રહ્યું હતું, ત્યારે ઇમારતનો ભાગ તૂટી પડતાં 52 વર્ષીય ભારતીય મૂળના શખ્સ સહિત ચાર લોકોનાં મોત થયા. આ ઘટના રેડક્લિફના એક પર્વત પર બની. હાલમાં કાટમાળમાં દટાયેલા લોકોની ચોક્કસ સંખ્યા જાણી શકાઇ નથી.