યુક્રેનમાં લાખો લોકો પાણી, વીજળી વિના; રશિયા જાણી જોઈને યુદ્ધ લંબાવે છે.
યુક્રેનમાં લાખો લોકો પાણી, વીજળી વિના; રશિયા જાણી જોઈને યુદ્ધ લંબાવે છે.
Published on: 15th December, 2025

રશિયા યુદ્ધ લંબાવે છે, જેના કારણે યુક્રેનમાં લાખો લોકો પાણી અને વીજળી વિનાના છે. અમેરિકા અને યુરોપિયન દેશો સાથે મંત્રણાની તૈયારી સમયે જ રશિયાના હુમલાથી લાખો પરિવારોને પાણી અને વીજળી વગર રહેવાની ફરજ પડી છે.