સોવરિન ગોલ્ડ બોન્ડ: રોકાણકારો માટે જેકપોટ, 330% વળતર.
સોવરિન ગોલ્ડ બોન્ડ: રોકાણકારો માટે જેકપોટ, 330% વળતર.
Published on: 13th December, 2025

સોના-ચાંદીના ભાવમાં તેજી વચ્ચે સોવરિન ગોલ્ડ બોન્ડના રોકાણકારોને જેકપોટ મળ્યો છે. 2019માં ખરીદેલા SGBએ છ વર્ષમાં 330%થી વધુ વળતર આપીને ચોંકાવી દીધા છે. આ વળતર ઈન્વેસ્ટર્સને બોન્ડ પર મળેલા વ્યાજ વગરનું છે. આ રોકાણ સુરક્ષિત અને ફાયદાકારક સાબિત થયું છે.