NPS હવે સોના- ચાંદી, REITs, AIFs, IPOમાં રોકાણ કરી શકશે.
NPS હવે સોના- ચાંદી, REITs, AIFs, IPOમાં રોકાણ કરી શકશે.
Published on: 14th December, 2025

નવા નિયમો મુજબ નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) ઇક્વિટી ફંડ્સ હવે ગોલ્ડ-સિલ્વર ETF, REITs, ઇક્વિટી AIF અને IPOમાં રોકાણ કરી શકે છે. આ રોકાણ વિકલ્પોમાં સૌથી મોટી છૂટ છે, જે પેન્શન કોર્પસને લાંબા ગાળે વધુ સારી રીતે વિકસાવવામાં મદદ કરશે. PFRDA દ્વારા આ ફેરફારો ૧૦ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ કરવામાં આવ્યા હતા.