'50% ટેરિફ ખતમ કરો': ભારતના સમર્થનમાં અમેરિકાની સંસદમાં અવાજ ઉઠ્યો, પ્રસ્તાવ રજૂ.
'50% ટેરિફ ખતમ કરો': ભારતના સમર્થનમાં અમેરિકાની સંસદમાં અવાજ ઉઠ્યો, પ્રસ્તાવ રજૂ.
Published on: 13th December, 2025

Donald Trump દ્વારા ભારતના માલ પર લાદવામાં આવેલા 50% ટેરિફનો અમેરિકન સંસદમાં વિરોધ થયો. ત્રણ ડેમોક્રેટ સાંસદોએ પ્રસ્તાવ રજૂ કરીને ટેરિફને ગેરકાયદેસર ગણાવ્યો, જે સામાન્ય અમેરિકનોને નુકસાન કરે છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્યોએ Trump વહીવટીતંત્ર દ્વારા ભારતીય આયાત પર 50% સુધી ટેરિફ વધારવાની રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા રદ કરવાની માંગ કરી.