વડાપ્રધાન મોદીનો જોર્ડન, ઇથિયોપિયા અને ઓમાનનો ચાર દિવસીય પ્રવાસ: દ્વિપક્ષીય સહકાર અને સંબંધોને મજબૂત કરવાનો હેતુ.
વડાપ્રધાન મોદીનો જોર્ડન, ઇથિયોપિયા અને ઓમાનનો ચાર દિવસીય પ્રવાસ: દ્વિપક્ષીય સહકાર અને સંબંધોને મજબૂત કરવાનો હેતુ.
Published on: 15th December, 2025

PM MODI જોર્ડન, ઇથિયોપિયા અને ઓમાનના ચાર દિવસના પ્રવાસે જશે. જોર્ડનના કિંગ અબ્દુલ્લા સાથે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત કરવા મંત્રણા થશે. આ મુલાકાત બન્ને દેશો વચ્ચે સ્થપાયેલા રાજકીય સંબંધોની 75મી જયંતિ નિમિત્તે છે. વડાપ્રધાનની જોર્ડનની આ પહેલી મુલાકાત બની રહેશે. દ્વિપક્ષીય સહકાર વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.