ટેલર સ્વિફ્ટ દ્વારા The Eras Tour ક્રૂને રેકોર્ડ ₹2000 કરોડનું બોનસ અપાયું.
ટેલર સ્વિફ્ટ દ્વારા The Eras Tour ક્રૂને રેકોર્ડ ₹2000 કરોડનું બોનસ અપાયું.
Published on: 14th December, 2025

ટેલર સ્વિફ્ટે The Eras Tour માં ક્રૂ મેમ્બર્સને કુલ ₹2000 કરોડનું બોનસ આપ્યું, જેમાં દરેક ટ્રક ડ્રાઈવરને ₹90,58,450 અને અન્ય ક્રૂ મેમ્બરને ઓછામાં ઓછું ₹9 લાખ મળ્યું. સ્વિફ્ટે આ ટુરથી ₹18,000 કરોડની કમાણી કરી હતી. 141 શો સાથે 21 દેશોમાં ફેલાયેલી આ ટુરના દરેક મેમ્બર માટે થેંક્ યુ નોટ લખવામાં બે અઠવાડિયા લાગ્યા.