PM મોદી અને પુતિનની મુલાકાતથી પાકિસ્તાની PM શાહબાઝ જોતા રહ્યા.
Published on: 01st September, 2025
China SCO Summitમાં PM મોદીની રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત થઈ. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ એક ખૂણામાં ઉભા રહીને PM મોદી અને પુતિનને વાત કરતા જોઈ રહ્યા. PM મોદી ચીનની બે દિવસીય યાત્રા પર છે. આ દ્રશ્ય સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યું છે.

Published on: September 01, 2025
Published on: 01st September, 2025