નિવૃત્ત રમતવીરો માટે પેન્શન યોજના: 50 વર્ષથી વધુ ઉંમરના ખેલાડીઓને રૂ.3000 પેન્શન, 20 ઓગસ્ટ સુધી અરજી કરો.
Published on: 09th August, 2025
ગુજરાત સરકાર દ્વારા નિવૃત્ત રમતવીરો માટે પેન્શન યોજના શરૂ, જેમાં 50 વર્ષથી વધુ ઉંમરના ખેલાડીઓને માસિક રૂ. 3,000નું પેન્શન મળશે. રાષ્ટ્રકક્ષાએ મેડલ મેળવનારા ખેલાડીઓ, નેશનલ ટીમ મેમ્બર્સ અને 35 વર્ષ સુધી રાષ્ટ્રકક્ષાએ ભાગ લેનારા ખેલાડીઓ પાત્ર ગણાશે. Olympic રમતો અને કબડ્ડી, ખો-ખો જેવી પરંપરાગત રમતોના ખેલાડીઓ પણ અરજી કરી શકશે. સરકારી નોકરી કે અન્ય પેન્શન યોજનાનો લાભ લેતા ખેલાડીઓ આ યોજના માટે પાત્ર નથી. અરજી કરવાની છેલ્લી તારીખ 20 ઓગસ્ટ, 2025 છે.

Published on: August 09, 2025