અમદાવાદમાં "ટુકડે ટુકડે ગેંગ": લીડરનો દાવો, 50થી 500ના હપ્તા ઉઘરાવું છું, એક સમયે લતીફ ગેંગમાં 103 ગુંડા હતા.
Published on: 28th July, 2025
એક સમયે અમદાવાદમાં અબ્દુલ લતીફ, વહાબ જેવી ગેંગો હતી; ગેંગ વોર થતી. પછી ગેંગ ખંડણી જેવા કામો કરતી, પણ હવે મોટી ગેંગ નથી, 'ટુકડે ટુકડે ગેંગ' છે. લતીફ ગેંગના માણસોએ જણાવ્યું કે, અત્યારે ધાકધમકીથી ઉઘરાણી થાય છે. ગેંગસ્ટરે કહ્યું, 'હું હપ્તા ઉઘરાવું છું અને પગારથી માણસો રાખ્યા છે.' પોલીસ કહે છે કે શહેરમાં કોઈ મોટી ગેંગ નથી, પણ લુખ્ખા તત્વોનો ત્રાસ છે, તેમને ડામવા જરૂરી છે.

Published on: July 28, 2025