દિલ્હીમાં પ્રદૂષણ નિયંત્રણ માટે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ, દિલ્હી સરકારના નવા આદેશો જાહેર.
દિલ્હીમાં પ્રદૂષણ નિયંત્રણ માટે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ, દિલ્હી સરકારના નવા આદેશો જાહેર.
Published on: 17th December, 2025

દિલ્હીમાં વધતા પ્રદૂષણને કારણે સરકારે કડક નિયંત્રણો મૂક્યા છે. BS-6 સિવાયના વાહનો પર પ્રતિબંધ મુકાયો છે, માત્ર ઇલેક્ટ્રિક અને CNG વાહનોને જ મંજૂરી મળશે. બાંધકામ સામગ્રીના પરિવહન પર પ્રતિબંધ છે. આંતરરાજ્ય બસ સેવાઓ પર પણ અસર થશે. PUCC વિના પેટ્રોલ-ડીઝલ નહીં મળે. NCR વિસ્તારમાં પણ પગલાં લેવાયા છે. IT કંપનીઓને Work From Homeની અપીલ. લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.