રાજસ્થાન-MPમાં 38 શહેરોમાં 10°થી ઓછું તાપમાન, યુપીમાં ગાઢ ધુમ્મસ, દિલ્હી વિશ્વનું ત્રીજું પ્રદૂષિત શહેર.
રાજસ્થાન-MPમાં 38 શહેરોમાં 10°થી ઓછું તાપમાન, યુપીમાં ગાઢ ધુમ્મસ, દિલ્હી વિશ્વનું ત્રીજું પ્રદૂષિત શહેર.
Published on: 17th December, 2025

ઉત્તર અને મધ્ય ભારતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોલ્ડવેવની સ્થિતિ સર્જાઈ છે. દિલ્હી વિશ્વનું ત્રીજું સૌથી પ્રદૂષિત શહેર બન્યું છે. યુપીના ઘણા જિલ્લાઓમાં ધુમ્મસ છવાયું છે. જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં -1.8°C તાપમાન નોંધાયું. હરિયાણામાં કોલ્ડવેવ અને 7 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું. બિહારમાં 22 ડિસેમ્બરથી કોલ્ડવેવનું એલર્ટ જાહેર કરાયું છે.