ઝાલાવાડમાં કાતિલ ઠંડી: અગરિયાઓની કફોડી હાલત. તાપમાન ઘટતા લોકો અને પશુ-પક્ષીઓની મુશ્કેલી વધી.
ઝાલાવાડમાં કાતિલ ઠંડી: અગરિયાઓની કફોડી હાલત. તાપમાન ઘટતા લોકો અને પશુ-પક્ષીઓની મુશ્કેલી વધી.
Published on: 26th January, 2026

સુરેન્દ્રનગર જીલ્લામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો ૧૦ ડિગ્રીની આસપાસ રહેતા લોકો ઠંડીમાં ઠુંઠવાયા છે. રણ વિસ્તારમાં અગરિયાઓની હાલત કફોડી બની છે. કમોસમી વરસાદની આગાહીથી પરિસ્થિતિ વધુ ખરાબ થઇ છે. પશુ-પક્ષીઓની પણ મુશ્કેલભરી સ્થિતિ છે.