ક્રિપ્ટો કરન્સીને ભારતમાં લાવવા માટે લોબીઇંગ કરનારાઓ સક્રિય છે.
ક્રિપ્ટો કરન્સીને ભારતમાં લાવવા માટે લોબીઇંગ કરનારાઓ સક્રિય છે.
Published on: 18th December, 2025

ક્રિપ્ટો કરન્સી માટે ભારત સરકાર ભલે નનૈયો ભણે, રોકાણકારો હજી નાહિંમત નથી. સરકાર ક્રિપ્ટોને મની લોન્ડરિંગનું હથિયાર માને છે, રિઝર્વ બેંકે તેને ગેમ્બલિંગ સમાન ગણાવ્યું છે. Bitcoin જેવી CRYPTO CURRENCY ખરીદી શકાય છે પણ કાનૂની માન્યતા નથી. CRYPTO PROFIT પર 30% ટેક્સ હોવા છતાં રોકાણકારોમાં રસ છે.