ઉત્તરાખંડના હેમકુંડમાં તાપમાન -20° ડિગ્રી, રાજસ્થાનના 5 શહેરોમાં 5 ડિગ્રીથી ઓછું અને UPમાં ભારે ધુમ્મસ.
ઉત્તરાખંડના હેમકુંડમાં તાપમાન -20° ડિગ્રી, રાજસ્થાનના 5 શહેરોમાં 5 ડિગ્રીથી ઓછું અને UPમાં ભારે ધુમ્મસ.
Published on: 18th December, 2025

રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળ્યું, ફતેહપુર સહિત 4 શહેરોમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે. યુપીના 30 જિલ્લાઓમાં ધુમ્મસ છવાયું, વિઝિબિલિટી ઘટી. ફ્લાઇટ્સ અને ટ્રેનો મોડી પડી. ઉત્તરાખંડના હેમકુંડમાં તાપમાન -20°C ડિગ્રી નોંધાયું અને સરોવર થીજી ગયું. મધ્ય પ્રદેશ અને હરિયાણામાં પણ ધુમ્મસની અસર જોવા મળી. બિહારમાં કોલ્ડવેવની આગાહી.