દિલ્હી: રાજધાનીની હવા ઝેરી, ધુમ્મસથી વિઝિબિલિટી ઝીરો, 100થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત અને GRAP સ્ટેજ-IV લાગુ.
દિલ્હી: રાજધાનીની હવા ઝેરી, ધુમ્મસથી વિઝિબિલિટી ઝીરો, 100થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત અને GRAP સ્ટેજ-IV લાગુ.
Published on: 18th December, 2025

ઉત્તર ભારતમાં ધુમ્મસ અને ઝેરી ધુમ્મસથી તબાહી, દિલ્હી NCR ગાઢ ધુમ્મસની ચાદરમાં લપેટાયું, વિઝિબિલિટી ઝીરો થઈ. AQI 349 સાથે વેરી પુઅર કેટેગરીમાં, 100થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત અને IMDએ ચેતવણી આપી. દિલ્હી NCRમાં GRAP સ્ટેજ-IV લાગુ, કન્સ્ટ્રક્શન પર પ્રતિબંધ, લોકોએ માસ્ક પહેરવા અપીલ કરાઈ.