દિલ્હીમાં 'નો PUC, નો ફ્યુઅલ' અને BS-6થી નીચેના વાહનોની એન્ટ્રી બંધ, પ્રદૂષણ સામે કડક નિયમો.
દિલ્હીમાં 'નો PUC, નો ફ્યુઅલ' અને BS-6થી નીચેના વાહનોની એન્ટ્રી બંધ, પ્રદૂષણ સામે કડક નિયમો.
Published on: 18th December, 2025

દિલ્હીમાં પ્રદૂષણ સામે GRAPનો ચોથો તબક્કો લાગુ થતા BS-6થી નીચેના વાહનોની એન્ટ્રી બંધ અને 'નો PUC, નો ફ્યુઅલ' નિયમ લાગુ કરાયો. માન્ય PUC વિના પેટ્રોલ, ડીઝલ નહીં મળે. 50% કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત. કન્સ્ટ્રક્શન કામદારોને ₹10,000 વળતર મળશે. ટ્રાફિક જામ રોકવા માટે ગૂગલ મેપની મદદ લેવાશે. નિયમ તોડવા પર વાહન જપ્તી અને દંડ થશે. CNG અને ઇલેક્ટ્રિક વાહનોને છૂટછાટ.