મનરેગાનું નામ બદલવામાં સરકાર પ્રજાના લગભગ 1000 કરોડ રૂપિયાનો ધૂમાડો કરશે.
મનરેગાનું નામ બદલવામાં સરકાર પ્રજાના લગભગ 1000 કરોડ રૂપિયાનો ધૂમાડો કરશે.
Published on: 18th December, 2025

મનરેગાનું નામ બદલવાની રાજનીતિ! જોબકાર્ડ, પંચાયતોના બોર્ડ, જાહેરાતો, સ્ટેશનરી બધું બદલવું પડશે, જેમાં કરોડો ખર્ચ થશે. 25 કરોડ શ્રમિકોના જોબકાર્ડ બનાવવાનો ખર્ચ 500 કરોડ થશે. જાહેરાતોનો ખર્ચ 250 કરોડ અને રી-બ્રાન્ડિંગનો ખર્ચો 400 થી 500 કરોડ થવાનો અંદાજ છે. G Ram G Scheme અંતર્ગત નામ બદલવાનો વિરોધ થઈ રહ્યો છે.