PUC વગર પેટ્રોલ નહીં, શ્રમિકોને 10000ની સહાય અને દિલ્હીમાં નવા પ્રતિબંધો આજથી લાગુ.
PUC વગર પેટ્રોલ નહીં, શ્રમિકોને 10000ની સહાય અને દિલ્હીમાં નવા પ્રતિબંધો આજથી લાગુ.
Published on: 18th December, 2025

Delhi Pollutionના કારણે દિલ્હી સરકારે કડક નિયંત્રણો મૂક્યા છે. એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ગંભીર સ્તરે પહોંચતા ઓફિસો માટે વર્ક ફ્રોમ હોમ અને વાહનો માટે નવા નિયમો જાહેર કરાયા છે. મંત્રી કપિલ મિશ્રાના જણાવ્યા અનુસાર, સરકારી અને ખાનગી ઓફિસોમાં 50% સ્ટાફ માટે વર્ક ફ્રોમ હોમ ફરજિયાત છે, નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી થશે.