તત્કાલ બુકિંગમાં ફેરફાર, અમદાવાદ મંડળની વધુ ત્રણ ટ્રેનો માટે OTP પ્રમાણિકરણ 18 ડિસેમ્બરથી લાગુ.
તત્કાલ બુકિંગમાં ફેરફાર, અમદાવાદ મંડળની વધુ ત્રણ ટ્રેનો માટે OTP પ્રમાણિકરણ 18 ડિસેમ્બરથી લાગુ.
Published on: 18th December, 2025

તત્કાલ ટિકિટ હવે OTP વેરિફિકેશનથી જ મળશે, જે બુકિંગ સમયે આપેલા મોબાઇલ પર આવશે. 18 ડિસેમ્બર, 2025થી ટ્રેન નં. 19223, 19316/19315, અને 19489 માં આ સિસ્ટમ લાગુ થશે. 5 ડિસેમ્બરથી ટ્રેન નં. 12957, 12297, 12462, 12268/12267, અને 12009/12010 માં OTP આધારિત તત્કાલ પ્રમાણીકરણ સિસ્ટમ શરૂ છે. બુકિંગ સમયે માન્ય મોબાઇલ નંબર આપવા વિનંતી છે.