2026 સુધીમાં દેશભરમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન સિસ્ટમ શરૂ થશે.
2026 સુધીમાં દેશભરમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન સિસ્ટમ શરૂ થશે.
Published on: 18th December, 2025

કેન્દ્રીય પ્રધાન ગડકરીની જાહેરાત અનુસાર, 2026 સુધીમાં સમગ્ર દેશમાં સેટેલાઇટ આધારિત ટોલ ક્લેક્શન સિસ્ટમ શરૂ થશે. ટોલ પ્લાઝા પર રોકાવું નહીં પડે, જેનાથી અંદાજે રૂ. 1500 કરોડનું ઇંધણ બચશે અને સરકારની આવકમાં રૂ. 6000 કરોડનો વધારો થશે. આ સિસ્ટમથી યાત્રીઓને ટોલ ભરવામાં સરળતા રહેશે અને સમયની પણ બચત થશે.