બિન-પ્રમોટરો દ્વારા ગીરવે મુકાયેલા શેરો હવે નોન-ટ્રાન્સફરેબલ હોવા જરૂરી બનશે, SEBIના નવા નિયમો.
બિન-પ્રમોટરો દ્વારા ગીરવે મુકાયેલા શેરો હવે નોન-ટ્રાન્સફરેબલ હોવા જરૂરી બનશે, SEBIના નવા નિયમો.
Published on: 18th December, 2025

SEBI બોર્ડે IPO માટે શેર બ્રોકર રેગ્યુલેશન અને મ્યુચ્યુઅલ ફંડના નિયમોમાં ફેરફારોને મંજૂરી આપી છે. મ્યુચ્યુઅલ ફંડ બ્રોકરેજ 6 બેઝિઝ પોઈન્ટ મર્યાદિત કરાયું છે. બેઝ એક્સપેન્સ રેશિયોમાંથી તમામ સ્ટેચ્યુટરી લેવીને બાકાત રાખવા મંજૂરી આપી છે. આ ઉપરાંત IPO લોક-ઈન અને ડિસ્કલોઝરના નિયમોમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે.