દર વર્ષે 5 લાખ માર્ગ અકસ્માતોમાં 1.8 લાખ મોત: રોજ 493 લોકોના મોત
દર વર્ષે 5 લાખ માર્ગ અકસ્માતોમાં 1.8 લાખ મોત: રોજ 493 લોકોના મોત
Published on: 18th December, 2025

નીતિન ગડકરીએ રાજ્યસભામાં જણાવ્યું કે ભારતમાં દર વર્ષે 5 લાખ માર્ગ અકસ્માતોમાં 1.8 લાખ લોકો મૃત્યુ પામે છે. જેમાં 66% 18-34 વર્ષના યુવાનો હોય છે. રોડ infrastructure સુધારવા છતાં સરકાર નિષ્ફળ ગઈ છે. સરકાર ambulance સેવા શરૂ કરશે અને 2026 સુધીમાં satellite ટોલ સિસ્ટમ શરૂ થશે, જેનાથી રૂ. 1,500 કરોડની બચત થશે.