પશુહત્યા રોકવા સુરતી એન્જિનિયરનો આવિષ્કાર: સફરજન વેસ્ટમાંથી 'Vegan Leather', 75% સસ્તું.
પશુહત્યા રોકવા સુરતી એન્જિનિયરનો આવિષ્કાર: સફરજન વેસ્ટમાંથી 'Vegan Leather', 75% સસ્તું.
Published on: 18th December, 2025

સુરતના રવિરાજે જૈન ધર્મના સિદ્ધાંતોથી પ્રેરિત થઈ જ્યુસ ફેક્ટરીના સફરજનના વેસ્ટમાંથી 'Vegan Leather' બનાવ્યું. આ 'Apple Leather' પરંપરાગત ચામડાથી 75% સસ્તું અને 15-17 વર્ષ ટકે છે, પશુહત્યા અટકાવે છે. હિમાચલમાં પ્લાન્ટ સ્થાપી, સ્થાનિકોને રોજગારી આપી, તેમણે ધર્મના મૂલ્યોને ટેક્નોલોજી સાથે જોડી એક અહિંસક બિઝનેસ મોડેલ રજૂ કર્યું.