દુબઇ જવા માટે ખુશખબર: ભારત અને સાઉદી અરબ વચ્ચે મહત્વપૂર્ણ વિઝા કરાર પર હસ્તાક્ષર.
દુબઇ જવા માટે ખુશખબર: ભારત અને સાઉદી અરબ વચ્ચે મહત્વપૂર્ણ વિઝા કરાર પર હસ્તાક્ષર.
Published on: 18th December, 2025

ભારત અને સાઉદી અરબ વચ્ચે વિઝાને લગતી ડીલ થઇ છે, જેનાથી દુબઇ જવાનું સરળ થશે. ભારતીય રાજદૂત અને સાઉદી ઓફિશિયલે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. આ કરારથી લોકોની અવરજવર સરળ થશે અને દ્વિપક્ષીય આદાનપ્રદાનને પ્રોત્સાહન મળશે. Diplomatic, Special અને Official પાસપોર્ટ ધારકો માટે દ્વિપક્ષીય વિઝા છૂટ કરાર પર ચર્ચા કરાઇ. આ ડીલથી લોકો માટે મુસાફરી સરળ બનશે.