ડૉ. ડિમ્પલે 14 નવી દરિયાઈ પ્રજાતિ શોધી, એકનું નામ કચ્છ પરથી બિબ્લીસ કચ્છેન્સિસ રાખ્યું!.
ડૉ. ડિમ્પલે 14 નવી દરિયાઈ પ્રજાતિ શોધી, એકનું નામ કચ્છ પરથી બિબ્લીસ કચ્છેન્સિસ રાખ્યું!.
Published on: 18th December, 2025

કચ્છની દીકરી ડૉ. ડિમ્પલે દરિયાઈ જીવ 'એમ્ફીપોડ' પર સંશોધન કરી 14 નવી પ્રજાતિઓ શોધી. 2021 માં ડૉ. ડિમ્પલે ડૉ. જિજ્ઞેશકુમાર ત્રિવેદી સાથે મળીને સંશોધન કર્યું. તેમણે બિબ્લીસ કચ્છેન્સિસ (Kutch), ટેલોરચેસ્ટિયા દાંડી (Dandi), ક્વાડ્રીમેરા ઓખા (Okha), મેરા ગુજરાતેન્સિસ (Gujarat) જેવી પ્રજાતિઓના નામ આપ્યા. આ સફળતા યુવતીઓ માટે પ્રેરણાદાયક છે.