દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે AAPનું હલ્લાબોલ: પ્રદુષણ મામલે રાજકારણ ગરમાયું.
દિલ્હીમાં પ્રદૂષણ મુદ્દે AAPનું હલ્લાબોલ: પ્રદુષણ મામલે રાજકારણ ગરમાયું.
Published on: 18th December, 2025

દિલ્હીમાં વધતા પ્રદુષણથી ચિંતા, AAP સરકાર વખતે BJPના આક્ષેપો બાદ હવે AAPનો વળતો હુમલો. AAP નેતાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. Saurabh Bharadwajની આગેવાનીમાં થાળી-ચમચી વગાડી સૂત્રો પોકાર્યા: "Pollution Tume Jana Hoga". દિલ્હીમાં પ્રદૂષણ મામલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.