એબી ડીવિલિયર્સની આક્રમક બેટિંગથી પાકિસ્તાન હાર્યું, દ.આફ્રિકા 9 વિકેટે WCL ફાઈનલ ચેમ્પિયન.
એબી ડીવિલિયર્સની આક્રમક બેટિંગથી પાકિસ્તાન હાર્યું, દ.આફ્રિકા 9 વિકેટે WCL ફાઈનલ ચેમ્પિયન.
Published on: 03rd August, 2025

WCL 2025ની ફાઈનલમાં પાકિસ્તાને 195 રન બનાવ્યા, જેમાં શરજીલ ખાને 76 રન કર્યા. જવાબમાં, એબી ડીવિલિયર્સના ધમાકેદાર પ્રદર્શનથી દક્ષિણ આફ્રિકા ચેમ્પિયન્સે 9 વિકેટે મેચ જીતીને WCL ટ્રોફી જીતી. પાકિસ્તાને ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી.