મેજર ધ્યાનચંદ જન્મજયંતિ: પાટડીમાં રમતોત્સવ, 200 વિદ્યાર્થીઓએ લીંબુ ચમચી, સંગીત ખુરશી જેવી રમતોમાં ભાગ લીધો.
Published on: 31st August, 2025
પાટડીની શ્રી સુરજમલજી પ્રાથમિક શાળા અને ન્યુ હાઇસ્કૂલમાં મેજર ધ્યાનચંદની જન્મજયંતિની ઉજવણી થઈ. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની ઇનસ્કુલ યોજના અંતર્ગત રમતોત્સવ યોજાયો. જેમાં કે.જી-1થી ધોરણ 8 સુધીના 200 વિદ્યાર્થીઓએ લીંબુ ચમચી, સંગીત ખુરશી, દોડ અને રસ્સા ખેંચ જેવી રમતોમાં ભાગ લીધો. આચાર્ય દીપક શર્માએ રમતોનું મહત્વ સમજાવ્યું. સ્પોર્ટ્સ ટ્રેનર્સના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહથી રમત કૌશલ્ય દર્શાવ્યું.

Published on: August 31, 2025
Published on: 01st September, 2025