અબડાસાના નિરોણામાં ખેલ સ્પર્ધા: શૈક્ષણિક સંસ્થાઓ અને ક્રીડા ભારતી દ્વારા રમતોત્સવનું આયોજન.
Published on: 31st August, 2025
અબડાસાના નિરોણામાં સારસ્વતમ સંચાલિત શૈક્ષણિક સંસ્થાઓ અને ક્રીડા ભારતી-કચ્છના સંયુક્ત ઉપક્રમે રમતોત્સવ યોજાયો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થઈ. 'ખેલેગા નિરોણા, ખિલેગા નિરોણા' થીમ હેઠળ ધોરણ 1થી 12ના વિદ્યાર્થીઓએ લીંબુ ચમચી, ખો-ખો જેવી વિવિધ રમતોમાં ભાગ લીધો. આચાર્ય ડૉ. ચૌધરીએ મેજર ધ્યાનચંદના જીવન વિશે માહિતી આપી. શિક્ષકોએ નિર્ણાયક તરીકે સેવાઓ આપી અને આભારવિધિ કંચનબેને કરી.

Published on: August 31, 2025
Published on: 01st September, 2025