મહેસાણામાં નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણી નિમિત્તે સાયકલ રેલી યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં લોકોએ 'ફિટ ઇન્ડિયા'ના શપથ લીધા.
Published on: 31st August, 2025
રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે મહેસાણા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સાયકલ રેલીનું આયોજન કરાયું. 'હર ગલી, હર મેદાન' થીમ આધારિત આ કાર્યક્રમમાં લોકસભા સાંસદ હરિ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા, જેમણે સાયકલ રેલીને લીલી ઝંડી આપી હતી અને 'ફિટ ઇન્ડિયા'ના શપથ લેવડાવ્યા. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને શારીરિક પ્રવૃત્તિઓ માટે પ્રોત્સાહન આપ્યું.

Published on: August 31, 2025
Published on: 01st September, 2025