વેરાવળમાં 'ફિટ ઈન્ડિયા' સાઈકલ રેલી: 1200+ સાઈકલીસ્ટોએ 5 કિમી સાઈકલ ચલાવી, કલેક્ટર-ધારાસભ્ય રહ્યા હાજર.
Published on: 31st August, 2025
મેજર ધ્યાનચંદ જન્મજયંતિ અને રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે વેરાવળમાં 'સન્ડે ઓન સાઈકલ' કાર્યક્રમ યોજાયો. કલેકટરે સંસ્કૃત યુનિવર્સિટીથી સાઈકલ રેલીને ફ્લેગ ઓફ કરી. રેલી યુનિવર્સિટીથી શરૂ થઈ સરકારી હોસ્પિટલ, બસ સ્ટેન્ડ થઈ પરત ફરી. 'હમ ફિટ તો ઈન્ડિયા ફિટ' જેવા સૂત્રો સાથે રેલીમાં જિલ્લા પંચાયત પ્રમુખ અને ધારાસભ્ય જોડાયા. નાગરિકોએ ફિટનેસના શપથ લીધા. 'ફિટ ઈન્ડિયા' અભિયાનને વેગ મળ્યો.

Published on: August 31, 2025