Gir Somnath: ખરીફ પાકની આજથી નોંધણી શરૂ, ખેડૂતોએ રાત ગ્રામ પંચાયતમાં નોંધણી માટે વિતાવી.
Published on: 01st September, 2025
ગીર સોમનાથમાં ખરીફ પાકની નોંધણી આજથી શરૂ થઈ. કોડીનાર, સુત્રાપાડાના ખેડૂતોએ રાત્રે લાઈન લગાવી. ગ્રામ પંચાયત દીઠ એક જ VCE હોવાથી ભીડ થઈ. ખેડૂતોની માંગ છે કે મોબાઈલથી નોંધણી થાય અથવા વધુ સ્ટાફ મુકાય. ટેકાના ભાવે ખરીદી માટે પણ નોંધણી શરૂ થઈ છે. વહેલો વારો આવે તે માટે ખેડૂતોએ રાત વિતાવી.

Published on: September 01, 2025