આંકલાવ: તાંત્રિક વિધિ કરી બાળકીનું અપહરણ કરી નદીમાં ફેંકી, પોલીસે 4 ભૂવાને પૂછપરછ માટે ઉઠાવ્યા. Anand News.
આંકલાવ: તાંત્રિક વિધિ કરી બાળકીનું અપહરણ કરી નદીમાં ફેંકી, પોલીસે 4 ભૂવાને પૂછપરછ માટે ઉઠાવ્યા. Anand News.
Published on: 01st September, 2025

આણંદના આંકલાવમાં 6 વર્ષની બાળકીનું અપહરણ કરી નદીમાં ફેંકી દેવાઈ, યુવકની અટકાયત. પોલીસે બાળકીને શોધવા SRPFની મદદથી સર્ચ ઓપરેશન કર્યું. યુવકે તાંત્રિક વિધિ કરી હોવાની કબૂલાત કરી, પુત્ર જન્મની લાલસામાં આ કૃત્ય થયું હોવાની શંકા છે. પોલીસે આંકલાવના 4 ભૂવાને પૂછપરછ માટે ઉઠાવ્યા છે. આરોપી યુવક અગાઉ પણ બાળકીને લઈ જતા પકડાયો હતો.