વડોદરામાં ફરી કાંકરીચાળો: તરસાલીમાં ગણેશ પંડાલ પાસે પથ્થરો પડતા પોલીસ તપાસ, કોમ્બિંગ કરાયું.
વડોદરામાં ફરી કાંકરીચાળો: તરસાલીમાં ગણેશ પંડાલ પાસે પથ્થરો પડતા પોલીસ તપાસ, કોમ્બિંગ કરાયું.
Published on: 01st September, 2025

વડોદરાના તરસાલી વિસ્તારમાં ગણપતિ પંડાલ પાસે પથ્થરમારો થતા DCP સહિત પોલીસ કાફલો દોડી ગયો. સ્થાનિકોએ જય શ્રીરામના નારા લગાવ્યા. પોલીસે કોમ્બિંગ કર્યું. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છપ્પનભોગ બાદ પથ્થરો પડ્યા. કોર્પોરેટરે આ કૃત્ય બીજી વાર થયું હોવાનું જણાવ્યું. DCPએ જણાવ્યું કે તપાસ ચાલુ છે, CCTV footage પણ check કરવામાં આવી રહ્યા છે.