જામનગરમાં સરકારી કર્મચારીઓની ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહાનગરપાલિકા ઇલેવને પોલીસ ઇલેવનને 15 રનથી હરાવી ચેમ્પિયન ટ્રોફી જીતી.
Published on: 31st August, 2025
જામનગરમાં નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સરકારી કર્મચારીઓ માટે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ. જેમાં કલેક્ટર કચેરી, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને પોલીસ અધિક્ષક કચેરીની ટીમોએ ભાગ લીધો. Municipal commissioner ડી.એન.મોદી સહિતના અધિકારીઓએ ભાગ લીધો, ફાઇનલમાં મહાનગરપાલિકા ઇલેવન જીતી. સાંસદ પૂનમબેન માડમ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા.

Published on: August 31, 2025