આણંદમાં નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે સાયકલ રેલી: ટાઉન હોલથી શાસ્ત્રી મેદાન સુધી લોકો જોડાયા.
Published on: 31st August, 2025
મેજર ધ્યાનચંદની જન્મજયંતિ નિમિત્તે નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીના ભાગરૂપે આણંદમાં સન્ડે ઓન સાઇકલ કાર્યક્રમ યોજાયો. કરમસદ આણંદ મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત રેલી ટાઉન હોલથી શાસ્ત્રી મેદાન વલ્લભ વિદ્યાનગર સુધી યોજાઈ હતી. રમણભાઈ સોલંકીએ સ્પોર્ટ્સનું મહત્વ સમજાવ્યું અને નિયમિત સાયકલિંગથી સ્વાસ્થ્ય જળવાઈ રહેવા પર ભાર મૂક્યો. રેલીમાં જિલ્લા પંચાયત પ્રમુખ, મહાનગરપાલિકા કમિશનર, જિલ્લા પોલીસ અધિક્ષક અને અન્ય અધિકારીઓ જોડાયા હતા.

Published on: August 31, 2025