સેમસંગ-વિવોના 2 ફોન લોન્ચ: 50MP સોની સેન્સર કેમેરા, OIS અને સ્નેપડ્રેગન 7 Gen 4 પ્રોસેસર સાથે.
Published on: 26th August, 2025
આ અઠવાડિયે ભારતમાં વિવો અને સેમસંગના 2 નવા સ્માર્ટફોન લોન્ચ થશે. વિવોમાં Snapdragon 7 Gen 4 પ્રોસેસર, 50MP સોની કેમેરા, 3x પોટ્રેટ ઝૂમ અને 8GB RAM હશે. સેમસંગ ગેલેક્સી A17 Exynos 1330 ચિપસેટ, 50MP કેમેરા, 90Hz AMOLED ડિસ્પ્લે અને 25W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવશે.

Published on: August 26, 2025