AIથી રોજગાર બનશે કે ઘટશે તે કહેવું હાલમાં વહેલું છે.
AIથી રોજગાર બનશે કે ઘટશે તે કહેવું હાલમાં વહેલું છે.
Published on: 18th August, 2025

TCS દ્વારા કર્મચારી ઘટાડવાની જાહેરાતથી AIને કારણે રોજગાર પર અસરની ચર્ચા શરૂ થઈ છે. અગાઉ પણ આઈટી ક્ષેત્રે રોજગારમાં ચડાવઉતાર જોવા મળ્યા છે. નવી ટેક્નોલોજીથી કામ કરવાની પદ્ધતિ બદલાય છે, તેમ AIથી પણ બદલાવ આવશે. જ્યાં કર્મચારીની હાજરી જરૂરી છે ત્યાં AIની અસર નહીં થાય.