પૃથ્વીનો સચોટ નકશો બનાવવા NASA-ISRO દ્વારા નિસાર સેટેલાઇટ તરતો મૂકાયો, જે અંતરિક્ષ સંશોધનમાં મહત્વપૂર્ણ છે.
Published on: 31st July, 2025
NASA અને ISRO દ્વારા સંયુક્ત રીતે નિસાર સેટેલાઇટ તરતો મૂકાયો, જે વિશ્વનો સૌથી આધુનિક સેટેલાઇટ છે. આ સેટેલાઇટ ભૂકંપનો સંકેત આપવાનો દુનિયાનો પહેલો પ્રયોગ કરશે. નિસારના એસ બેન્ડ સિન્થેટિક એપર્ચર ઇન્સ્ટ્રુમેન્ટ રાડારની રચનામાં SAC-અમદાવાદનું યોગદાન મહત્વનું છે. ૨૦૨૫ની ૩૦ જુલાઈએ શ્રીહરિકોટાથી આ સેટેલાઇટ સફળતાપૂર્વક તરતો મૂકાયો.

Published on: July 31, 2025