આઇફોન યુઝર્સ માટે સારા સમાચાર: એપ્લિકેશન ખોલ્યા વિના Siri થી ટાસ્ક થશે પૂરા.
આઇફોન યુઝર્સ માટે સારા સમાચાર: એપ્લિકેશન ખોલ્યા વિના Siri થી ટાસ્ક થશે પૂરા.
Published on: 11th August, 2025

Apple તેના વોઇસ આસિસ્ટન્ટ Siri માં મોટો બદલાવ લાવશે. યુઝર્સ અવાજથી એપ્લિકેશન કન્ટ્રોલ કરી શકશે. Siri મોટાભાગના કામ એક કમાન્ડથી પૂરા કરશે, એપ્લિકેશન ખોલવાની જરૂર નહીં રહે. અત્યાર સુધી Siri આઇફોનની એપ્લિકેશનમાં નાના કામ કરતું હતું, પરંતુ હવે દરેક એપ્લિકેશનમાં મોટાભાગના ટાસ્ક પૂરા કરશે.