મોદી, નારાયણ મૂર્તિ અને નિર્મલા સિતારામનના DEEPFAKE વિડિયોથી છેતરપિંડી થઈ રહી છે.
મોદી, નારાયણ મૂર્તિ અને નિર્મલા સિતારામનના DEEPFAKE વિડિયોથી છેતરપિંડી થઈ રહી છે.
Published on: 30th July, 2025

સોશિયલ મીડિયા પર મોદી, નિર્મલા સિતારામન અને નારાયણ મૂર્તિના DEEPFAKE વિડિયો વાયરલ થયા છે. AIની મદદથી બનેલા આ વિડિયોમાં INVESTMENT દ્વારા વધુ પૈસા મેળવવાની લાલચ આપવામાં આવે છે. આ વેબસાઇટ પર માહિતી શેર કર્યા પછી છેતરપિંડી થઈ રહી છે.