ભારતે NASA સાથે મળી નિસાર મિશન લોન્ચ કર્યું, જે અંતરિક્ષથી પૃથ્વી પર દેખરેખ રાખશે.
Published on: 30th July, 2025
ISRO એ NASA સાથે મળી નિસાર મિશન લોન્ચ કર્યું. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત સતિષ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતે GSLV-S16 રોકેટ મારફત નિસાર (NASA-ISRO Synthetic Aperture Radar) લોન્ચ કરાયું. આ પહેલું એવું મિશન છે જેમાં સૂર્ય-સ્થિર કક્ષામાં કૃત્રિમ ઉપગ્રહ સ્થાપિત કરાયો.

Published on: July 30, 2025