વ્હોટ્સઅપ પર નેટવર્ક વગર ઓડિયો-વીડિયો કોલિંગ! Google Pixel 10 સેટેલાઇટ કોલિંગ સાથેનો પ્રથમ સ્માર્ટફોન.
વ્હોટ્સઅપ પર નેટવર્ક વગર ઓડિયો-વીડિયો કોલિંગ! Google Pixel 10 સેટેલાઇટ કોલિંગ સાથેનો પ્રથમ સ્માર્ટફોન.
Published on: 26th August, 2025

હવે WhatsApp પર વાઇ-ફાઇ વગર પણ કોલ થશે. Google Pixel 10 સિરીઝ સેટેલાઇટ કોલિંગ સપોર્ટ કરશે, જે જંગલ-પહાડો જેવા વિસ્તારો માટે ઉપયોગી છે. Pixel 10, Pixel 10 Pro, અને Pixel 10 Pro XL લોન્ચ થયા છે, જે 28 ઓગસ્ટથી મળશે. Google 7 વર્ષ સુધી સપોર્ટ આપશે અને નેટવર્ક ન હોય ત્યારે ફોન આપોઆપ સેટેલાઇટ મોડમાં જશે. આ સેવા અમુક કેરિયર્સ સાથે જ ચાલશે અને એક્સ્ટ્રા ચાર્જ લાગી શકે છે.