તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટનો પાસવર્ડ બીજા પાસે છે કે નહીં તે જાણો.
તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટનો પાસવર્ડ બીજા પાસે છે કે નહીં તે જાણો.
Published on: 11th August, 2025

તમારા સોશિયલ મીડિયા એકાઉન્ટના પાસવર્ડ વીક છે કે બીજા પાસે છે, તે જાણો. એકાઉન્ટ હેક થઈ શકે છે. આ આર્ટિકલમાં એકાઉન્ટને હેક થતા અને દુરુપયોગ થતા કેવી રીતે અટકાવવું તેના સરળ સ્ટેપ્સ જણાવેલ છે. તેથી તમારા એકાઉન્ટને સુરક્ષિત કરો.