PINની ઝંઝટ વગર UPI પેમેન્ટ! ફ્રોડથી બચો.
PINની ઝંઝટ વગર UPI પેમેન્ટ! ફ્રોડથી બચો.
Published on: 31st July, 2025

UPIના નવા નિયમો: NPCI દ્વારા UPI પેમેન્ટમાં ફેરફાર, PIN વગર ફેસ ઓથેન્ટિફિકેશન અથવા બાયોમેટ્રિક્સથી પેમેન્ટ થશે. આ સિસ્ટમથી ફ્રોડ અને સ્કેમથી પણ બચી શકાશે. PIN દાખલ કરવાની પ્રક્રિયા વૈકલ્પિક બનશે, જે યુઝર્સ માટે પેમેન્ટને વધુ સરળ બનાવશે. ફેસ ઓથેન્ટિફિકેશન અને બાયોમેટ્રિક્સ વધુ સુરક્ષિત વિકલ્પ છે.