ગે Dating Appથી રત્નકલાકાર શિકાર બન્યો: રૂપિયા, મોબાઈલ, બાઈક લૂંટી, મારી નાખવાની ધમકી, બેની ધરપકડ.
Published on: 21st August, 2025
સુરતના વરાછામાં ગે Dating Appથી સંપર્કમાં આવેલ યુવાનોએ રત્નકલાકારને બોલાવી રોકડ, મોબાઈલ અને બાઈક લૂંટી લીધા. ચપ્પુની અણીએ 5,000 ટ્રાન્સફર કરાવ્યા. વરાછા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી અર્શીત સાખંટ અને દીપેન રાઠોડની ધરપકડ કરી છે, જ્યારે અન્ય યુવકની શોધખોળ ચાલુ છે. ભોગબનનાર યુવાને પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે, જેમાં બે આરોપીની ધરપકડ થઇ છે.

Published on: August 21, 2025